Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને
- ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્ય-પરિચય પ્રસ્તુત ભજનમાં ગંગાસતી પાનબાઈને જીવનસાર્થક્યની શીખ આપતા કહે છે કે, જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા... 1
- ક્રોધી સ્વભાવ જીતવા ગંગાસતી શો ઉપદેશ આપે છે તે જણાવો. સંતકવયિત્રી ગંગાસતીએ માનવજીવનનાં આધારરૂપ અણમોલ પાસાઓનો અભ્યાસ કરીને, જગતને ઉપદેશ આપવાના હેતુથી વિવિધ કાવ્યરચનાઓ કરી છે. અધ્યાત્મને માર્ગે જન... 1
- ગંગાસતી માનવ સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવી તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે? ગુજરાતી સાહિત્યજગતમાં સંતકવયિત્રી તરીકેની પ્રસિદ્ધિ મેળવનાર ગંગાસતીના પ્રચલિત ભજનમાંનું આ એક ભજન છે. પ્રસ્તુત ભજનમાં ખૂબ જ સરળ શબ્દોમાં ક્રો... 1
- કઈ આશા છોડીને શેમાં ધ્યાન ધરવાનો ઉપદેશ ગંગાસતી જણાવે છે? ગંગાસતી આ લોક અને પરલોકની આશા છોડીને ભક્તિમાં અને ઈશ્વર સ્મરણમાં મન પરોવવાનું કહે છે. જગતમાં મળેલી સિદ્ધિઓને તરણાં સમાન ગણવી. સિદ્ધિઓને કારણ... 1
- ગંગાસતી અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે? શા માટે? ગંગાસતી ક્રોધ પર વિજય મેળવીને મૌન ધારણ કરવાનું જણાવે છે. મનમાં રહેલા વિરોધને ટાળીને મનને પવિત્ર રાખી, કામ પર વિજય મેળવવો અને અંતરમાં વૈરાગ ર... 1
- ગંગાસતીની શિષ્યા કોણ હતા? ગંગાસતીની શિષ્યા પાનબાઈ હતી. 2
- મનની દ્વિધા (મૂંઝવણ) ટાળવા કવયિત્રી કેવો વ્યવહાર સૂચવે છે? મનની દ્વિધા ટાળવા કવયિત્રી સર્વ સાથે સમાનભાવે વર્તવાની સલાહ આપે છે. 1
- ગંગાસતી શાને જીતવાનું કહે છે? ગંગાસતી મનુષ્યના દુશ્મન એવા ક્રોધને જીતવાનું કહે છે. 2