Chapter 2 કુસુમનું કઠણ તપ
Top questions
See all →- કુસુમ પોતાના જીવનનિર્વાહ માટે શી યોજના બનાવે છે? આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યા પછી કુસુમ માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કરે છે. માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે.... 1
- “કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડને આધારે કુસુમનો પાત્ર-પરિચય કરાવો. “સરસ્વતીચંદ્ર’ નવલકથાનાં પાત્રો એક અજબ જીવંતકળાથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગૂંથ્યા છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે વિદ્યાચતુરના કુટુંબ પર મો... 1
- “કુસુમનું કઠણ તપ’ શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત “સરસ્વતીચંદ્ર’ નવલકથાના વૈવિધ્યસભર જીવંતપાત્રો, સુંદર વર્ણનો અને ચિંતનાત્મક ગદ્યશૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં જી... 1
- કુસુમની સમજદારીની ભાવના બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતાપિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠોર જીવ... 1
- કુસુમ મનની શી વાતો સુન્દરને સમજાવે છે? કુમુદનો ઘરસંસાર વિખરાયા બાદ વિદ્યાચતુર અને ગુણસુંદરીને કુસુમની ચિંતા સતાવવા લાગી. સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા સહમત કરે છે. કુસુમ બુદ... 1
- કુસુમ કાકીની આંખો સામે શા માટે તાકીને જોઈ રહી? સુંદર કુસુમને શોધતી વાડીમાં આવી. કુસુમ ધારણ કરેલો 3 માળણનો વેશ, અલંકાર વિના પણ લતા જેવી શોભતી કુસુમને ચૂલા 3 પર ખીચડી બનાવતી જોઈ, સુંદર અને... 1