Chapter 4 નારાયણ હેમચંદ્ર
Top questions
See all →- નારાયણ હેમચંદ્ર પાઠમાંથી શો બોધ મળે છે? માણસનો દેખાવ નહીં પણ માણસનું મન ઓળખવું જોઈએ. એવો બોધ આ પાઠમાંથી મળે છે. 1
- નારાયણ હેમચંદ્ર પાઠના લેખક કોણ છે? નારાયણ હેમચંદ્ર પાઠના લેખક ગાંધીજી છે. 2
- નારાયણ હેમચંદ્ર પાઠ કયા પુસ્તકમાંથી લેવાયો છે? નારાયણ હેમચંદ્ર પાઠ ‘ગાંધીજીની આત્મકથામાંથી લેવાયો છે. 2
- નારાયણ હેમચંદ્રને શો શોખ હતો? નારાયણ હેમચંદ્રને જુદાં જુદાં પુસ્તકો વાંચી, એનું ભાષાંતર કરી, તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો અને જુદા જુદા દેશનો પ્રવાસ કરવાનો શોખ હતો. 1
- નારાયણ હેમચંદ્રનું ચરિત્ર ચિત્રણ કરો. નૅશનલ ઇન્ડિયન એસોસિયેશનવાળા મિસ મેનિંગને ત્યાં ગાંધીજીની હેમચંદ્ર સાથે મુલાકાત થઈ. લેખક તરીકે એ જાણીતા હતા. તેમની અભ્યાસ પ્રીતિ, ભાષાજિજ્ઞાસ... 1
- કાર્ડિનલ મૅનિંગ સાથે નારાયણ હેમચંદ્રને શો અનુભવ થયો? એક વખત ગાંધીજી અને હેમચંદ્ર કાર્ડિનલ મૅનિંગને મળવા ગયા. એમનું મકાન મહેલ જેવું હતું. તેઓ બેઠા કે તરત એક સુકલકડી ઊંચા બુઢા પુરુષ બહાર આવ્યા, જ... 1