Chapter 4 નારાયણ હેમચંદ્ર
- નારાયણ હેમચંદ્ર પાઠમાંથી શો બોધ મળે છે? માણસનો દેખાવ નહીં પણ માણસનું મન ઓળખવું જોઈએ. એવો બોધ આ પાઠમાંથી મળે છે. 1
- નારાયણ હેમચંદ્ર પાઠના લેખક કોણ છે? નારાયણ હેમચંદ્ર પાઠના લેખક ગાંધીજી છે. 2
- નારાયણ હેમચંદ્ર પાઠ કયા પુસ્તકમાંથી લેવાયો છે? નારાયણ હેમચંદ્ર પાઠ ‘ગાંધીજીની આત્મકથામાંથી લેવાયો છે. 2
- નારાયણ હેમચંદ્રને શો શોખ હતો? નારાયણ હેમચંદ્રને જુદાં જુદાં પુસ્તકો વાંચી, એનું ભાષાંતર કરી, તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો અને જુદા જુદા દેશનો પ્રવાસ કરવાનો શોખ હતો. 1
- નારાયણ હેમચંદ્રનું ચરિત્ર ચિત્રણ કરો. નૅશનલ ઇન્ડિયન એસોસિયેશનવાળા મિસ મેનિંગને ત્યાં ગાંધીજીની હેમચંદ્ર સાથે મુલાકાત થઈ. લેખક તરીકે એ જાણીતા હતા. તેમની અભ્યાસ પ્રીતિ, ભાષાજિજ્ઞાસ... 1
- કાર્ડિનલ મૅનિંગ સાથે નારાયણ હેમચંદ્રને શો અનુભવ થયો? એક વખત ગાંધીજી અને હેમચંદ્ર કાર્ડિનલ મૅનિંગને મળવા ગયા. એમનું મકાન મહેલ જેવું હતું. તેઓ બેઠા કે તરત એક સુકલકડી ઊંચા બુઢા પુરુષ બહાર આવ્યા, જ... 1
- મહાપુરુષો વિશે હેમચંદ્રની શી માન્યતા હતી? કાર્ડિનલ મેનિંગ અને જૉન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગાંધીજીને પત્ર લખવા કહે છ... 1
- નારાયણ હેમચંદ્ર કેવો પોશાક પહેરતા? નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેરતા. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાન... 1
- શા કારણે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા? નારાયણ હેમચંદ્ર બેડોળ પાટલૂન, ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનન... 1
- અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો? અમેરિકામાં નારાયણ હેમચંદ્ર ધોતિયું પહેર્યું, તેથી તેના પર અસભ્ય પોશાક પહેર્યાનો આરોપ મુકાયો. 1
- ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય જોવા મળે છે? ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વચ્ચે વિચાર અને આચાર સામ્ય જોવા મળે છે. 1
- નારાયણ હેમચંદ્ર કઈ કઈ ભાષાના જાણકાર હતા? નારાયણ હેમચંદ્ર હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના જાણકાર હતા. આ ઉપરાંત તેમણે અંગ્રેજી અને ફ્રેંચ પણ શીખી લીધું. 1