Chapter 2 કુસુમનું કઠણ તપ
- કુસુમ પોતાના જીવનનિર્વાહ માટે શી યોજના બનાવે છે? આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યા પછી કુસુમ માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કરે છે. માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે.... 1
- “કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડને આધારે કુસુમનો પાત્ર-પરિચય કરાવો. “સરસ્વતીચંદ્ર’ નવલકથાનાં પાત્રો એક અજબ જીવંતકળાથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગૂંથ્યા છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે વિદ્યાચતુરના કુટુંબ પર મો... 1
- “કુસુમનું કઠણ તપ’ શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત “સરસ્વતીચંદ્ર’ નવલકથાના વૈવિધ્યસભર જીવંતપાત્રો, સુંદર વર્ણનો અને ચિંતનાત્મક ગદ્યશૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં જી... 1
- કુસુમની સમજદારીની ભાવના બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતાપિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠોર જીવ... 1
- કુસુમ મનની શી વાતો સુન્દરને સમજાવે છે? કુમુદનો ઘરસંસાર વિખરાયા બાદ વિદ્યાચતુર અને ગુણસુંદરીને કુસુમની ચિંતા સતાવવા લાગી. સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા સહમત કરે છે. કુસુમ બુદ... 1
- કુસુમ કાકીની આંખો સામે શા માટે તાકીને જોઈ રહી? સુંદર કુસુમને શોધતી વાડીમાં આવી. કુસુમ ધારણ કરેલો 3 માળણનો વેશ, અલંકાર વિના પણ લતા જેવી શોભતી કુસુમને ચૂલા 3 પર ખીચડી બનાવતી જોઈ, સુંદર અને... 1
- સુંદર કોને શોધતી હતી? તેમાં તેણે શો ચિત્રવેશ જોયો? સુંદર કુસુમને શોધતી હતી. પ્રાત:કાળથી કુસુમ એમને 8 જડતી ન હતી. કુસુમ જે જગ્યાએ હોય એવી ખાતરીવાળી જગ્યાએ એ ન મળી. માળણની ઓરડીની પાછળ કંઈક સળવળ... 1
- કુસુમે શી યુક્તિ કરી? કુસુમને જમવું હતું એ માટે જુદી જુદી વાતોમાં અને? જમની સાથેનાં વાર્તાલાપમાં સુંદરને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો. 1
- કુસુમ હાંલ્લીને અડકવા બાબતે સુન્દરને શા માટે અટકાવે છે? કુસુમ ત્રણ દિવસથી ચૂલા પર બનાવેલી ખીચડી ખાય છે એ જાણીને સુંદર હાંલ્લીને અડકવા જાય છે ત્યારે કુસુમ નવણમાં છે એમ કહીને એને રોકે છે. 1
- સુન્દરે પાંદડાં વીણી કયું કાર્ય કર્યું? કુસુમે પાંદડાં વીણી સળીઓનાં ટકાથી તેને સાંધીને તેનું પત્રાળું બનાવ્યું. 1
- માળણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે? આંખોમાં ધુમાડો જવાને કારણે તેની આંખો રાતીચોળ છે થઈ ગઈ હતી. તેથી માળણ કુસુમની આંખોને કેસૂડાંનાં ફૂલ સાથે રે સરખાવે છે. 1
- કુસુમ અને માળણ શો પ્રયત્ન કરી રહ્યાં હતાં? કુસુમ અને માળણ ચૂલામાં દેવતા સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 1