Chapter 3 એક સરખા દિવસ સુખના
- એક સરખા દિવસ સુખના કાવ્ય-પરિચય આ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ઊંડું ચિંતન વ્યક્ત કરતાં કહ્યું છે કે, મનુષ્ય ક્યારેય અભિમાન ન કરવું. નસીબ પર કદી ભરોસો ન કરવો... 1
- કવિ પ્રભુલાલ દ્વિવેદી કોનાથી ડરવાનું અને કોનાથી ન ડરવાનું કહે છે? શા માટે? કવિ પ્રભુલાલ દ્વિવેદી દુષ્કર્મથી ડરવાનું અને મોતથી ન ડરવાનું કહે છે, કારણ કે દુષ્કર્મનું પરિણામ ખરાબ જ આવે અને જેનો જન્મ થાય તેનું મૃત્યુ નિ... 1
- હુંપદથી હળવા થશો, હુંપદ કરો ન કોઈ, ધાર્યું આપણું ધૂળ છે, હરિ કરે સો હોય.” ‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ઊંડું ચિંતન રજૂ કરીને જીવનનું સનાતન સત્ય સમજાવ્યું છે. કવિ કહે છે કે માનવી... 1
- એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ કાવ્યનો મર્મ તમારા શબ્દોમાં લખો. ‘એકસરખા દિવસ સુખના ..’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવતાનું મૂલ્ય સમજાવવા જીવનના સનાતન સત્યને રજૂ કર્યું છે. મનુષ્યના જીવનમાં કદી એક્સર... 1
- “એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી” – કાવ્યમાં માનવીય પરિસ્થિતિ અને પરિવર્તન અંગે શો સંદેશ સમજાવ્યો છે? ‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ચિંતન રજૂ કર્યું છે. એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી માટે જ શાણા લોકોએ કદ... 1
- જીવનનો સાર શેમાં સમાયેલો છે? કવિ મનુષ્યને બોધ આપે છે કે, કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે, તો રાજા પણ પળવારમાં રક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સ... 1
- નિયતિ (કુદરત)નો શો ક્રમ છે? ‘એકસરખા દિવસ સુખના .’ કાવ્યમાં કવિ જીવનનું સનાતન સત્ય સમજાવે છે. કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન થાય છે તેન... 1
- અર્જુનના દૃષ્ટાંત દ્વારા કવિ શો સંદેશ આપે છે? અર્જુનના દષ્ટાંત દ્વારા કવિ કહે છે કે, સમયની ગતિ કોઈ જાણી શક્યું નથી. મનુષ્ય બળવાન નથી પણ સમય બળવાન છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અર્જુ... 1
- મનુષ્ય કોનાથી ડરવાનું છે? મનુષ્ય દુષ્કર્મથી ડરવાનું છે. 1
- મૃત્યુ પછી શું સાથે આવતું નથી? મૃત્યુ પછી ધન, જન, સંપત કે સાહ્યબી સાથે આવતાં નથી. 1
- સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે? સમય અને પુરુષ બંનેમાં સમય બળવાન છે. 1
- કવિની દૃષ્ટિએ શૂરા કોણ છે? કવિની દષ્ટિએ મુસીબતથી મુંઝાય નહિ એ શૂરા છે. 1
- સાહ્યબીથી કોણ ફૂલાતું નથી? શાણા લોકો સાહ્યબીથી ફૂલાતાં નથી. 1